તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આક્ષેપોનું નિરાકરણ | EVMના મત બાદ વિધાનસભા દીઠ 1 વીવીપેટના મતની ગણતરી થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપોનું નિરાકરણ | EVMના મત બાદ વિધાનસભા દીઠ 1 વીવીપેટના મતની ગણતરી થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આક્ષેપોનું નિરાકરણ | EVMના મત બાદ વિધાનસભા દીઠ 1 વીવીપેટના મતની ગણતરી થશે

રાજકોટજિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે ઇવીએમના મતોની ગણતરી પૂરી થયા બાદ વિધાનસભા દીઠ એક વીવીપેટના મતો ગણાશે અને તેમાં કોઇ ભૂલ નીકળશે તો ઇલેકશન કમિશનને જાણ કરાશે અને તેમની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરાશે. વીવીપેટની સ્લીપોની ગણતરી માટે બેલેટ પેપરની જેમ પીજન હોલ બનાવાશે અને તેમાં 25-25 વીવીપેટની સ્લીપો મૂકી ગણતરી કરાશે. આમ કરવાથી ઇવીએમ સંદર્ભે થતાં આક્ષેપોનું નિરાકરણ લાવી શકાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો