વેસ્ટ શાકભાજીમાંથી બને છે ખાતર, વીજળી, ગેસ
વેસ્ટ શાકભાજીમાંથી બને છે ખાતર, વીજળી, ગેસ
સોલિડવેસ્ટ મેનેજમેન્ટ શાખાના વડા નિલેશ પરમારે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સમાં 400 કિલો અને જ્યુબિલીમાં 200 કિલોની ક્ષમતાનો પ્લાન્ટ ચલાવામાં આવી રહ્યો છે. ઉપરાંત આજીડેમ પાસે વીજળી અને ગેસ ઉત્પન્ન કરતો 1.2 ટનનો પ્લાન્ટ ચાલી રહ્યો છે. ત્રણેય પ્લાન્ટમાં એંઠવાડ અને વેસ્ટ શાકભાજીમાંથી ખાતર, વીજળી અને ગેસ ઉત્પન્ન થઇ રહ્યા છે.