તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મકાનની લોન ભરી નહીં શકતા યુવાને ઝેર ગટગટાવી જીવ દીધો

મકાનની લોન ભરી નહીં શકતા યુવાને ઝેર ગટગટાવી જીવ દીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |પપૈયાવાડીમાં રહેતા વિરમભાઇ રતાભાઇ બાંભવા વાવડીમાં ઝેરી ટીકડાં ખાઈ આપઘાત કરી લીધો હતો. વિરમભાઇ વાવડીમાં મજૂરી કરી પરિવારને મદદરૂપ થતા હતા, તેણે મકાન માટે લોન લીધી હતી, આર્થિક ભીંસના કારણે લોન ભરપાઇ કરી નહીં શકતા આવું પગલું ભરી લીધાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...