તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સૈનિક પરિવાર માટે ભંડોળ ભેગું કરવા અપીલ

સૈનિક પરિવાર માટે ભંડોળ ભેગું કરવા અપીલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહીદોનાપરિવારજનો સ્વમાનભેર જીવન નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુધ્ધમા શારીરિક ક્ષતિગ્રસ્ત થવાના કારણે સેનામાંથી છૂટા કરાયેલા સૈનિકોના પુનર્વસવાટ માટે તેમજ સશસ્ત્ર સેનાઓને યુવાન રાખવાની રાષ્ટ્રની નીતિના ફળસ્વરૂપે તમામ નાગરિક સેવાઓની સરખામણીમાં નાની ઉંમરમાં સેનામાંથી છૂટા કરાયેલા સૈનિકો અને તેઓના પરિવારના કલ્યાણ માટે કલ્યાણકારી યોજનાઓ બનાવવા માટે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે અને ભંડોળ એકત્ર કરવાના ઔપચારિક કાર્યક્રમનો પ્રારંભ પ્રતિ વર્ષ 7મી ડિસેમ્બરે કરવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યો અને અનુસ્નાતક ભવનોના અધ્યક્ષોને સરકાર દ્વારા ફાળવવામાં આવેલા લક્ષ્યાંક પૂર્ણ કરવા કુલસચિવે અપીલ કરી છે અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી રાજકોટને ચેક અથવા ડ્રાફટ મોકલી આપવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...