• Gujarati News
  • National
  • રાજકોટ : PT શિક્ષકે બે વિદ્યાર્થીના વાળ કાપતા વિવાદ

રાજકોટ : PT શિક્ષકે બે વિદ્યાર્થીના વાળ કાપતા વિવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનારૈયારોડ પર સોજીત્રાનગરમાં આવેલી ન્યૂ એરા સ્કૂલમાં સોમવારે વર્ગમાં પી.ટી. શિક્ષક વિજય શર્માએ સ્કૂલમાં વાળ કપાવ્યા વગર આવનાર ધો.6ના બે વિદ્યાર્થીઓના ડિસિપ્લિનના નામે વાળ કાપી નાખતા અને બે

...અનુસંધાન પાના નં.6

(તસવીરમાટે જૂઓ પાના નં.3)



વિદ્યાર્થિનીઓનેઅરસ-પરસ ફડાકા મરાવતા ભારે દેકારો બોલી ગયો છે. ઘટનાની જાણ થતા એનએસયુઆઇના ઓલ ઇન્ડિયા સેક્રેટરી અઝીમખાન જુણેજા અને કાર્યકરો સ્કૂલ પર દોડી ગયા હતા અને સીસીટીવી ફૂટેજ કબજે કરી વિદ્યાર્થીઓનું હેરેસમેન્ટ કરનારા શિક્ષક સામે પગલાં લેવા માગણી કરી હતી.

ડીઇઓતંત્રને ઊંધા ચશ્માં પહેરાવતા સ્કૂલ સંચાલકો

^ડીઇઓ સગારકાની સૂચના મુજબ સંચાલક અજયભાઇ પટેલ સાથે વાત કરી હતી તેમણે સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા તેઓએ એકબીજાના વાળની લટ કાપી નાખ્યાનું જણાવ્યું હતું.> વિપુલભાઇમહેતા, ડીઈઓ

અન્ય સમાચારો પણ છે...