• Gujarati News
  • National
  • રાજકોટ શાંતિજુનિયર્સ પ્રિ સ્કૂલ દ્વારા શિયાળાની થીમ પર વિવિધ પ્રવૃત્તિઓ કરાઇ

રાજકોટ શાંતિજુનિયર્સ પ્રિ-સ્કૂલ દ્વારા શિયાળાની થીમ પર વિવિધ પ્રવૃત્તિઓ કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ શાંતિજુનિયર્સ પ્રિ-સ્કૂલ દ્વારા શિયાળાની થીમ પર વિવિધ પ્રવૃત્તિઓ કરાઇ હતી. રૂત્વા, ધર્મ, મુક્તરાજએ શિયાળાની ઋતુમાં ઉપયોગામાં આવતા ગરમ કપડાનું વેચાણ કેમ કરવું ભાવતાલ કેવી રીતે કરાવવા તેના માહિતી મેળવી હતી. વેચાણ માટે સ્ટોલ ઉભો કરાયો હતો. બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો.

શાંતિ જુનિયર્સ પ્રિ-સ્કૂલ દ્વારા શિયાળાની થીમ પર પોષાકો સંબંધી પ્રવૃત્તિઓ કરાઇ

અન્ય સમાચારો પણ છે...