તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રાજકોટ : સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા તબક્કાવાર પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ : સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા તબક્કાવાર પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા તબક્કાવાર પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. એમફીલ સોશિયોલોજી વર્ક સેમેસ્ટર-1નું 100 ટકા અને બીએ એચએસ સેમેસ્ટર-1 ન્યૂનું 47.62 ટકા પરિણામ રહ્યું હતું. વિદ્યાર્થી ભાઇઓ, બહેનો રીચેકિંગ અને રિએસેસમેન્ટ 23 ડિસેમ્બર સુધીમાં જમા કરાવી શકાશે. પરિણામ સંબંધી વધુ માહિતી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ જોવાની રહેશે. તેમ પરીક્ષા નિયામકે તાકીદ કરી છે.

MPHIL, BA નું રિઝલ્ટ જાહેર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો