તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રાજકોટ સમગ્રવિશ્વમાં HIV એઇડ્સના દર્દીઓ વ્યાપક પ્રમાણમાં છે. રોગ થવાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ સમગ્રવિશ્વમાં HIV એઇડ્સના દર્દીઓ વ્યાપક પ્રમાણમાં છે. રોગ થવાના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સમગ્રવિશ્વમાં HIV એઇડ્સના દર્દીઓ વ્યાપક પ્રમાણમાં છે. રોગ થવાના કારણો વિશે અને રોગ થયા પછી શું કાળજી રાખવી તેના વિશે માહિતી આપતો કાર્યક્રમ શહેરની વલ્લભભાઇ કન્યા કેળવણી મંડળ સંચાલિત કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલયમાં યોજાઇ હતી. શાળાની વિદ્યાર્થિનીઓને ઉપરોક્ત બાબતે જરૂરી સમજ આપવામાં આવી હતી. દરેક વિદ્યાર્થિનીઓને રેડ રિબિન પીનઅપ કરી અભિયાન સાથે જોડાવા હાકલ કરાઇ હતી. શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. શાળા સંચાલક મંડળ અને આચાર્યાએ જરૂરી માહિતી પૂરી પાડી રોગ સામે સજાગ રહેવા શીખ આપી હતી.

HIV, એઇડ્સની બીમારી અંગે વિદ્યાર્થિનીઓને માહિતી અપાઇ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો