• Gujarati News
  • National
  • રાજકોટ વિશ્વઅેઇડ્સ દિન ધોળકિયા સ્કૂલ દ્વારા HIV એઇડ્સ જેવા જીવલેણ

રાજકોટ વિશ્વઅેઇડ્સ દિન ધોળકિયા સ્કૂલ દ્વારા HIV એઇડ્સ જેવા જીવલેણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ વિશ્વઅેઇડ્સ દિન ધોળકિયા સ્કૂલ દ્વારા HIV એઇડ્સ જેવા જીવલેણ રોગ સામે લોકો સજાગ રહેવા માટે અપીલ કરતો કાર્યક્રમ યોજ્યો હતો. વિશાળ રેડ રિબિન બનાવવામાં આવી હતી. પ્રશ્નોત્તરી હરીફાઇ અને યુનિફોર્મ પર એઇડ્સ સિમ્બોલ રેડ રિબિન પીનઅપ કરી રોગની લોકોને બચવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...