• Gujarati News
  • National
  • રાજકોટ |સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબ નક્કી થયેલા ધ્વની પ્રદુષણ અટકાવવાના

રાજકોટ |સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબ નક્કી થયેલા ધ્વની પ્રદુષણ અટકાવવાના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબ નક્કી થયેલા ધ્વની પ્રદુષણ અટકાવવાના તેની માત્રાના ધોરણો નક્કિ કરાયા છે. જેનો ચુસ્તપણે અમલ થાય તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર મોહન ઝા દ્વારા અવાજનું પ્રદૂષણ ફેલાવવા પર પ્રતિબંધ મુકાય છે. અવાજનું પ્રદૂષણ નિવારણ માટે અવાજોની ડેસિબલ માત્રા નિયત કરાઇ છે. જાહેરનામાનો અમલ 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી રહેશે. અવાજોની ડેસિબલ માત્રા નિયમ એરીયા ઔદ્યોગિક, વાણીજ્ય, રહેણાંક, શાંત વિસ્તાર રહેશે. માઇક સીસ્ટમ ભાડે આપનાર માલિક સામાજિક, ધાર્મિક શોભાયાત્રા, રેલી, સરઘસ વગેરે માટે પોલીસની મંજુરી વગર માઇક ભાડે આપી શકશે નહિં.

જાહેરનામું | અવાજનું પ્રદૂષણ મુદ્દે ડેસિબલ માત્રા નિયત કરાઇ

અન્ય સમાચારો પણ છે...