• Gujarati News
  • સૌ. યુનિવર્સિટીએ PGDCA અને M.Physioના પરિણામ જાહેર કર્યા

સૌ. યુનિવર્સિટીએ PGDCA અને M.Physioના પરિણામ જાહેર કર્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌ. યુનિવર્સિટીએ PGDCA અને M.Physioના પરિણામ જાહેર કર્યા

રાજકોટ | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ પીજીડીસીએ સેમેસ્ટર-2, પીજીડીસીઆર સેમેસ્ટર-2 અને M.Physioની પરિક્ષાના પરિણામ જાહેર કર્યા હતા. જેમાં પીજીડીસીએ સેમેસ્ટર-2 (રિપીટર)નું 50.24 ટકા, પીજીડીસીઆર સેમેસ્ટર-2નંુ 100 ટકા તેમજ M.Physioનું 93.55 ટકા પરિણામ જાહેર કરાયું હતું. ઉપરોક્ત પરિણામ યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.