રોજગાર કચેરી દ્વારા જોબફેર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોજગાર કચેરી દ્વારા જોબફેર

સ્થળ: બહુમાળીભવન, પ્રથમ માળ, બ્લોક નં-3, રેસકોર્સ પાસે રાજકોટ } સવારે 10 વાગ્યે

ભક્તિસ્વાધ્યાયનો કાર્યક્રમ

સ્થળ: રાજચંદ્રટ્રસ્ટ દ્વારા જ્ઞાન મંદિરમાં } સવારે 8.45

ગાયત્રીમંત્રના અખંડ જાપ

સ્થળ: જિલ્લાગાયત્રી પરિવા દ્વારા ગાયત્રી શક્તિપીઠ, 7-વૈશાલીનગર, રૈયા રોડ } સવારેે 8

જલારામપ્રાર્થના મંદિરના સુંદરકાંડ પાઠ

સ્થળ: ભોળેશ્વરમહાદેવ મંદિર, રૈયા રોડ, આમ્રપાલી રેલવે ફાટક પાસે } રાતે 9.30 વાગ્યે

આધ્યાત્મિકપ્રવચનનું આયોજન

સ્થળ: પ્રણવાનંદસંસ્કૃત ભવન, } સાંજે 6 વાગ્યે

પુનિતભજન મંડળના ધૂન, ભજન

સ્થળ: હાથીખાનાશેરી નં-3 } રાતે 9.30

અન્ય સમાચારો પણ છે...