• Gujarati News
  • National
  • રાજકોટ : હિંગવાલામોટા ઉપાશ્રય ઘાટકોપર ખાતે ધીરજમુનિ મ.સા અને હસ્મિતાજી

રાજકોટ : હિંગવાલામોટા ઉપાશ્રય ઘાટકોપર ખાતે ધીરજમુનિ મ.સા અને હસ્મિતાજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : હિંગવાલામોટા ઉપાશ્રય ઘાટકોપર ખાતે ધીરજમુનિ મ.સા અને હસ્મિતાજી મ.સ.આદિ મહાસતીજીઓની નિશ્રામાં નમ્રમુનિ મ.સા.પ્રેરીત રૂમ નામકરણના લાભાર્થી અનસુયાબેન નટવરલાલ શેઠ, હિનાબેન ગીરીશભાઇ શાહ, કંચનબેન રમણીકલાલ શેઠ, ચંપકબેન શશીકાંતભાઇ મહેતા, કુંવરબેન વોરા અને પોપટલાલ ભુદરભાઇ શાહની હાજરીમાં રૂમની તક્તીની અનાવરણ વિધિ દાતા પરિવારના હસ્તે કરવામાં આવી હતી.

ધીરજમુનિની નિશ્રામાં દાતા પરિવારના હસ્તે શ્રમણી વિદ્યાપીઠમાં રૂમનું અનાવરણ

અન્ય સમાચારો પણ છે...