• Gujarati News
  • National
  • રાજકોટ : 11મીડિસેમ્બર સોમવારના ઓશોના જન્મ દિવસને અનુલક્ષી રાજકોટમાં એક

રાજકોટ : 11મીડિસેમ્બર સોમવારના ઓશોના જન્મ દિવસને અનુલક્ષી રાજકોટમાં એક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : 11મીડિસેમ્બર સોમવારના ઓશોના જન્મ દિવસને અનુલક્ષી રાજકોટમાં એક દિવસીય ઓશો ધ્યાન સાધના શિબિર રામજીભાઇ પટેલ સ્વામી પ્રેમ જાગરણની હાજરીમાં ‘મા’ ચંદનપાર્ક શેરી નં-3, રૈયા ચોકડી પછી, રૈયારોડ રાજકોટમાં યોજાશે. શિબિરના કાર્યક્રમોમાં 11 ડિસેમ્બર સવારે 6 કલાકે સક્રિય ધ્યાન, બપોરે 1 કલાકે ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, બપોરે 1 થી 3 વિશ્રામ, બપોરે 3 થી 7 ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, સાંજે 7 થી 8.30 ઓશો સંધ્યા સત્સંગ અને શિબિરનું સમાપન થશે. શિબિરનું સંચાલન દયાળુ સ્વામી ગઢડાવાળા કરશે. તેઓ સંગીત કલાને પણ રજૂ કરશે.

11 ડિસેમ્બરે ઓશોના જન્મદિનને અનુલક્ષી ધ્યાન શિબિર યોજાશે

અન્ય સમાચારો પણ છે...