• Gujarati News
  • National
  • દારૂની કુટેવથી કંટાળી પ્રૌઢે ફાંસો ખાઇ લીધો

દારૂની કુટેવથી કંટાળી પ્રૌઢે ફાંસો ખાઇ લીધો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઠારિયારોડ પર રણુજા મંદિર પાસેના જયનગરમાં રહેતાં લક્ષ્મણભાઇ નારણભાઇ વાઘાણી (ઉ.વ.50)એ પોતાની ઘરે બુધવારે સવારે લાકડાંની આડી સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. દારૂની કુટેવથી કંટાળી પ્રૌઢે પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...