આરોગ્યલક્ષી મશીન અપાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોગ્યલક્ષી મશીન અપાયું

રાજકોટ | બજરંગમિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી રહી છે. સેવાકિય પ્રવૃતિને સહાય રૂપ રાચ્છ પરિવાર તરફથી ટ્રસ્ટને એક્યુપ્રેસર સારવાર અર્થેનું મશીન ભેટ આપવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા દાતા ભાનુબેન રમેશભાઇ રાચ્છને હનુમાનજીની મૂર્તિ આપી સન્માનિત કરાયા હતા. ડો.એન.જે..મેઘાણી, પ્રભુદાસભાઇ તન્ના, કે.ડી.કારીયા, જીતુભાઇ દામાણી, બી.એલ.મહેતા, કાનજીભાઇ રાજદેવ, પ્રવીણભાઇ ગેરીયા, મનુભાઇ ટાંક, દિનકરભાઇ રાજદેવ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...