પિતાના ઘરે પરિણીતાનો અાપઘાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: જામનગરનાલાલપુર તાબેના લખિયા ગામની પરિણીતા ભીનીબેન ઉતમભાઇ નંદાણિયા કેટલાક દિવસોથી તેના પિયર કાટકોલા ગામે હતી. 18 જુલાઇના ભીનીબેને ઝેરી દવા પી લેતાં તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી, પરંતુ સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભીનીબેનના લગ્ના પાંચ મહિના પૂર્વે થયા હતા.

અન્ય સમાચારો પણ છે...