• Gujarati News
  • National
  • રાજકોટ | રાજ્યપરીક્ષા બોર્ડ દ્વારા ઘોષિત રાષ્ટ્રીય પ્રતિભા ખોજ પરીક્ષાનું

રાજકોટ | રાજ્યપરીક્ષા બોર્ડ દ્વારા ઘોષિત રાષ્ટ્રીય પ્રતિભા ખોજ પરીક્ષાનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજ્યપરીક્ષા બોર્ડ દ્વારા ઘોષિત રાષ્ટ્રીય પ્રતિભા ખોજ પરીક્ષાનું પ્રથમ ચરણ તાજેતરમાં સંપન્ન થયું હતું. એલન કેરીયર ઇન્સ્ટિટ્યૂટના 55 વિદ્યાર્થીઓ બીજા ચરણ માટે પસંદગી પામ્યા હતા. નિર્દેશક નવીન મહેશ્વરીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામમાં અમદાવાદ સંસ્થાના 21, સુરતના 12, વડોદરાના 12 અને રાજકોટના 5 મળી કુલ 55 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે.

A T S Iના પ્રથમ ચરણમાં વિદ્યાર્થીઓ પસંદ

અન્ય સમાચારો પણ છે...