તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતી વિષયમાં પી.એચ.ડી

રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતી વિષયમાં પી.એચ.ડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતી વિષયમાં પી.એચ.ડી કરવા માટે જેમણે અરજી કરી હોય તેવા વિદ્યાર્થીઓને 29 નવેમ્બરના સવારે 10 થી 6 ડિપાર્ટમેન્ટ રિસર્ચ કમિટી (ડી.આર.સી)ની બેઠકનું આયોજન કરાયું છે. અરજી કરનાર તમામ વિદ્યાર્થીઓએ ડી.આર.સી બેઠકમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. તેમ ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ ડો.નીતિન વડગામાએ એક યાદીના માધ્યમથી તાકીદ કરી છે.

ગુજરાતી વિષય Ph.D DRCની બેઠક

અન્ય સમાચારો પણ છે...