તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | લોહાણાસખી મહિલા વૃંદ જંક્શન યુનિટ દ્વારા સ્નેહમિલન અને

રાજકોટ | લોહાણાસખી મહિલા વૃંદ જંક્શન યુનિટ દ્વારા સ્નેહમિલન અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | લોહાણાસખી મહિલા વૃંદ જંક્શન યુનિટ દ્વારા સ્નેહમિલન અને ઇન્ડરો રમતગમતનો કાર્યક્રમ 29મી નવેમ્બરને મંગળવારના રોજ સાંજે 5 કલાકે 7-ગાયકવાડી, કુંડલિયા હોલમાં યોજાશે. કાર્યક્રમમાં વીણાબેન પાંધી અને હંસાબેન ગણાત્રા ઉપસ્થિત રહેશે. નયનાબેન પાંધી, ભારતીબેન બગડાઇ, રીટાબેન સેજપાલ, જયશ્રીબેન કાથરાણી વગેરે મહિલા વૃંદના બહેનો કાર્યક્રમના આયોજનમાં સહકાર આપશે.

લોહાણા સખી મહિલા વૃંદ દ્વારા સ્નેહમિલન

અન્ય સમાચારો પણ છે...