તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | પૂજિતરૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા જ્ઞાન પ્રબોધિની

રાજકોટ | પૂજિતરૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા જ્ઞાન પ્રબોધિની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પૂજિતરૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ હેઠળ દત્તક લેવાયેલા બાળકોએ તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 12 સાયન્સ ત્રીજા સેમેસ્ટરમાં ઉચ્ચ પરીણામ મેળવ્યું હતું. ગ્રૂપ એમાં કારેણા બિરેન 99.15, ગ્રુપ બીમાં અકબરી મયુર 99.50 ટકા પર્સન્ટાઇલ રેન્ક સાથે એવન ગ્રેડ અને બી ગ્રૂપમાં 11 વિદ્યાર્થીઓ 97.85થી 87.96 ટકા સાથે એટુ અને બીવન ગ્રેડ મેળવ્યા હતાં.

A1 ગ્રેડ, ઉચ્ચ ટકાવારી સાથે પરીક્ષા પાસ કરી

અન્ય સમાચારો પણ છે...