તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | મનનઆશ્રમ ભરૂચના સ્વામિની મેઘાનંદ સરસ્વતી 28 અને 29

રાજકોટ | મનનઆશ્રમ ભરૂચના સ્વામિની મેઘાનંદ સરસ્વતી 28 અને 29

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | મનનઆશ્રમ ભરૂચના સ્વામિની મેઘાનંદ સરસ્વતી 28 અને 29 નવેમ્બરના સવારે 7 થી 8 સુધી અને સાંજે 5.30 થી 7 સુધી યુનિયન હાઉસિંગ સોસાયટી-2, દુર્ગેશ્વર મહાદેવ મંદિર પાસે, ન્યૂ જાગનાથ પ્લોટ, સ્મિત પ્રભા ખાતે શ્રીમદ્દ ભગવત ગીતા વિશે પ્રવચન આપશે. પ્રવચનમાં શ્રીમદ ભગવત ગીતામાં આવતા વિવિધ પ્રસંગોનું વર્ણન અને સાથે માણસને જીવન કેમ જીવવું તે અંગેનું ભગવત ગીતામાં વર્ણવવામાં આવ્યા મુજબ સવિસ્તાર માહિતી અપાશે. િહન્દુ ધર્મગ્રંથોમાં ભગવત ગીતાનું અધ્યયન એક શ્રેષ્ઠ પુણ્યનું કામ છે. ઉપરોક્ત પ્રવચનના માધ્યમથી લોકો શ્રીમદ્ ભગવત ગીતા વિશે વધુ માહિતી મેળવી શકશે.

શ્રીમદ્દ ભગવત ગીતા વિશે આજથી પ્રવચન

અન્ય સમાચારો પણ છે...