તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રણ શખ્સે રિક્ષા સળગાવી દીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ-જામનગરહાઈ-વે પર આવેલા સ્લમ કવાર્ટર-108માં રહેતા હકુભાઈ લાખાભાઈ લઢેર નામના યુવાનની ઘર પાસે પાર્ક કરેલી રિક્ષા સની ભરતભાઈ, ભુપેશ અશોકભાઈ રાઠોડ અને મયુર રાજેશભાઈ ખેરડિયા નામના ત્રણ શખ્સોએ સળગાવી દીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે યુવાનની રિક્ષા ક્યા કારણોસર સળગાવી તે સહિતની વિગતો જાણવા માટે આરોપીઓને ઝડપી લેવા માટે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...