તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શાળા કોલેેજમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક સેમિનાર યોજાશે

શાળા-કોલેેજમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક સેમિનાર યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીતાવિદ્યાલય ટ્રસ્ટ દ્વારા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર, પરિસંવાદ શરૂ કરાયો છે. વિદ્યાર્થીઓને વાચનની ટેવ કેળવવા, અભ્યાસમાં એકાગ્રતા લાવવા, પરીક્ષાલક્ષી માહિતી, સ્પોકન અંગ્રેજી, સંસ્કૃત સંભાષણ વગેરેનું તજજ્ઞો તરફથી ચાર્ટ, ચિત્રો, પુસ્તિકાના માધ્યમથી માર્ગદર્શન અપાય છે. પી.ટી.સી, બી.એડ કોલેજમાં ધાર્મિક બોધદાયી વ્યાખ્યાન, શૈક્ષણિક ચર્ચા સભા, સેમિનાર યોજાવામાં આવશે. ઇચ્છુકોએ જંક્શન પ્લોટ, ગીતા વિદ્યાલયનો સાંજે 5.30 થી 8.30 દરમિયાન સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...