તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નાયડુ ટ્રોફી | સૌરાષ્ટ્રનું ફાઇનલ રમવાનું સ્વપ્ન રોળાયું, મેચ ડ્રો

નાયડુ ટ્રોફી | સૌરાષ્ટ્રનું ફાઇનલ રમવાનું સ્વપ્ન રોળાયું, મેચ ડ્રો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હૈદ્રાબાદખાતે રમાઇ રહેલા સી.કે.નાયડુ ટ્રોફીમાં સૌરાષ્ટ્ર-હૈદ્રાબાદ વચ્ચેનો સેમિફાઇનલ મેચ ડ્રોમાં પરિણમ્યો છે. મેચના અંતે હૈદ્રાબાદની ટીમે પ્રથમ દાવની લીડ મેળવતાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે સૌરાષ્ટ્રનું ફાઇનલમાં ક્વોલિફાઇ થવાનું સ્વપ્ન રોળાયું છે. મેચના અંતિમ દિવસે સૌરાષ્ટ્રે પહેલા ઇનિંગનો અધૂરો 5/271 રનથી દાવ આગળ ધપાવ્યો હતો.

બાદમાં સૌરાષ્ટ્ર માત્ર 191 રન ઉમેરી 462 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. જો કે, સૌરાષ્ટ્રના તમામ બેટ્સમેને સુંદર બેટિંગ કર્યું હતું. તેમ છતાં હૈદ્રાબાદની સરસાઇ કરી શકયાં હતા, જ્યારે હૈદ્રાબાદે મેચના છેલ્લા દિવસની રમતના અંતે બે વિકેટ ગુમાવી 120 રન કર્યા હતા. અને મેચ ડ્રોમાં પરિણમ્યો હતો. ચેતન સાકરિયા અને યુવરાજ ચુડાસમાએ 1-1 વિકેટ મેળવી હતી.

માલધારી સમાજની જાગૃતિ માટે નીકળી વિશાળ બાઇક રેલી

અન્ય સમાચારો પણ છે...