તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મારવાડી યુનિ. ના બીબીએના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયકક્ષાએ ઝળક્યા

મારવાડી યુનિ. ના બીબીએના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયકક્ષાએ ઝળક્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : કેરિયરલોન્ચર દ્વારા ઇન્ક્વિઝિટિવ માઇન્ડ ક્વિઝ યોજાઇ હતી. મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બી. બી.એ.ઓનર્સના વિદ્યાર્થીઓએ ઇન્ટર કોલેજ ક્વિઝ સ્પર્ધામાં રાષ્ટ્રીયકક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરી ચોથા ક્રમે રનર્સ અપ થયા હતા. બી.બી.એ.ઓનર્સ પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થી અનમોલગીરી ગોસ્વામી, શાયોના હીરપરા, હરદેવ ખાચર, 5 વિવિધ સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા હતા. કોલેજ રાઉન્ડમાં 143 સ્પર્ધકોને હરાવી રાજકોટના વિદ્યાર્થી ટોચના 4 સિટી રાઉન્ડમાં વિજેતા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...