તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દાંતના દર્દીમાં નિદાન કરી ફ્રી સારવાર અપાશે

દાંતના દર્દીમાં નિદાન કરી ફ્રી સારવાર અપાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : સોમનાથમંદિર ટ્રસ્ટ પ્રભાસ પાટણ અને ડિવાઇન ચેરિટેલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા વિનામૂલ્યે દાંતના દર્દ માટે કેમ્પ 1 ડિસેમ્બરના સવારે 9 થી 12.30 કલાકે લીલાવતી ગેસ્ટ હાઉસ, સોમનાથમાં યોજાશે. જાલંધર બંધ યોગ પધ્ધતિથી દાંતને લગતી સમસ્યામાં દાંત કાઢી આપવામાં આવશે. જરૂરીયાતમંદ વડીલો અને અન્યને ટોકનદરે બત્રીસી બનાવી આપવામાં અઆવશે. વાહિદ મારફાણી, રાજુભાઇ વરીયા, દર્શિત ભાતેલીયા સેવા આપશે.

અન્ય સમાચારો પણ છે...