તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 4 જાન્યુઆરીથી મેડિકલ માટેની પરીક્ષાનો થશે પ્રારંભ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 4 જાન્યુઆરીથી મેડિકલ માટેની પરીક્ષાનો થશે પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા મેડિકલ ફેકલ્ટીની 23 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રથમ માસના અભ્યાસ બાદ લેવાનારી મેડિકલ ફેકલ્ટીની 23 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે અને 4 જાન્યુઆરીથી તબીબી વિદ્યાશાખાની પરીક્ષાઓનો પ્રારંભ થશે તેમ પરીક્ષા નિયામક અમિત પારેખની યાદીમાં જણાવાયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 17 જાન્યુઆરી સુધીમાં શરૂ થતી 23 જેટલી પરીક્ષાઓના કાર્યક્રમની તારીખો સાથેનું ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે અને વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. ઉપરાંત મેડિકલ ફેકલ્ટીની 23 પરીક્ષાઓ માટે પરીક્ષાર્થીઓને કોઇ તકલીફ પડે તે માટે યુનિવર્સિટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

તબીબી વિદ્યાશાખાની વિવિધ પરીક્ષા શરૂ થવાની તારીખ

પરીક્ષાનું નામ પરીક્ષાની તારીખ

સેકન્ડMBBS 04-01-2018

થર્ડ MBBS પાર્ટ-1 05-01-2018

થર્ડ MBBS પાર્ટ-2 04-01-2018

ફર્સ્ટ બીડીએસ 04-01-2018

સેકન્ડ બીડીએસ 05-01-2018

થર્ડ બીડીએસ 04-01-2018

ફોર્થ બીડીએસ 05-01-2018

ફર્સ્ટ બીપીટી 16-01-2018

સેકન્ડ બીપીટી 17-01-2018

થર્ડ બીપીટી 16-01-2018

ફોર્થ બીપીટી 17-01-2018

ફર્સ્ટ યર નર્સિંગ 16-01-2018

સેકન્ડ યર નર્સિંગ 16-01-2018

થર્ડ યર નર્સિંગ 16-01-2018

ફોર્થ યર નર્સિંગ 16-01-2018

ફર્સ્ટ યર પોસ્ટ બેઝિક નર્સિંગ 16-01-2018

સેકન્ડ યર પોસ્ટ બેઝિક નર્સિંગ 16-01-2018

બીએએસએલપી ફર્સ્ટ યર 16-01-2018

બીએએસએલપી સેકન્ડ યર 16-01-2018

બીએએસએલપી થર્ડ યર 16-01-2018

એમ.એસસી.નર્સિંગ ફર્સ્ટ 04-01-2018

એમ.એસસી. નર્સિંગ સેકન્ડ 04-01-2018

એમ.પી.ટી. 04-01-2018

તબીબી વિદ્યાશાખાની પરીક્ષા જાહેર, 23 પરીક્ષાઓનું ટાઇમટેબલ સાઇટ પર મુકાયું

અન્ય સમાચારો પણ છે...