• Gujarati News
  • National
  • રાજકોટ | સૌરાષ્ટ્રનાપ્રેક્ષકોને હાસ્ય રંગે રંગવા 10,13 અને 14મી માર્ચના

રાજકોટ | સૌરાષ્ટ્રનાપ્રેક્ષકોને હાસ્ય રંગે રંગવા 10,13 અને 14મી માર્ચના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સૌરાષ્ટ્રનાપ્રેક્ષકોને હાસ્ય રંગે રંગવા 10,13 અને 14મી માર્ચના રોજ મનીશ પારેખ અભિનિત, દિગ્દર્શિત દ્વિઅંકી સામાજિક કોમેડી નાટક ‘ફની મની’ નાટકનો શો રજૂ થયો હતો. જેમાં જેતપુરમાં 10મી, 13મીના રાજકોટમાં અને 14મીના સુરેન્દ્રનગરમાં શો યોજાયો હતો. નાટકમાં મની કો-ઓપરેટિવ રેંકના કર્મચારીઓની મુશ્કેલી અને સમસ્યાઓનો હલ શોધવાના પ્રયત્નોમાંથી સર્જાતા છબરડાંઓ દ્વારા શરૂઆતથી અંત સુધી અવનવા વળાંકો અને હાસ્યની છોળો ઉડી હતી.

સામાજિક દ્વિ અંકી નાટક ‘ફની મની’ શો યોજાયો

અન્ય સમાચારો પણ છે...