• Gujarati News
  • National
  • રાજકોટ | સત્યમશિવમ ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક આત્મન ધ્યાન યોગ શિબિર

રાજકોટ | સત્યમશિવમ ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક આત્મન ધ્યાન યોગ શિબિર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સત્યમશિવમ ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક આત્મન ધ્યાન યોગ શિબિર 28 થી 1 એપ્રિલને શનિવાર સુધી સાંજે 6 થી 7 સત્યમ યોગ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્દ્રપ્રસ્થ હોલ, રૈયારોડ રાજકોટમાં યોજાશે. શારીરિક, માનસિક દર્દ તથા તનાવ, નકારાત્મક વિચારો, વા, સાંધાના દુ:ખાવા વિવિધ યોગની ક્રિયાઓ કરાવવામાં આવશે. શિબિરનો લોકોએ લાભ લેવા માટે ફાઉન્ડેશન તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.

યોગ | નિ:શુલ્ક આત્મન ધ્યાન યોગ શિબિર મંગળવારથી શરૂ

અન્ય સમાચારો પણ છે...