• Gujarati News
  • National
  • રાજકોટ | ભોલેશ્વરમહાદેવ મંદિર, સહયોગી સાંઇબાબા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા

રાજકોટ | ભોલેશ્વરમહાદેવ મંદિર, સહયોગી સાંઇબાબા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ભોલેશ્વરમહાદેવ મંદિર, સહયોગી સાંઇબાબા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિય સમૂહલગ્ન આગામી 7મી મેના રોજ વેલનાથ સોસાયટી, ખોખડનદી પાસે, ભોલેશ્વર મંદિર, કોઠારિયા ચોકડી રાજકોટમાં યોજાશે. 11 કન્યાઓ લગ્નગ્રંથિથી જોડાશે. સમૂહ લગ્ન માટે ફોર્મ વિતરણ રાજકોટમાં મેઘાણીનગર-1, કોઠારિયા રોડ, પ્રવીણભાઇ રાવલ પાસેથી મેળવી લેવાના રહેશે.

સામાજિક | ભોલેશ્વર મંદિર દ્વારા સર્વજ્ઞાતીય સમૂહલગ્ન યોજાશે

અન્ય સમાચારો પણ છે...