• Gujarati News
  • National
  • હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રાંત દ્વારા શાપર વેરાવળ જી.આઇ.ડી.સી. ખાતે નવી

હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રાંત દ્વારા શાપર-વેરાવળ જી.આઇ.ડી.સી. ખાતે નવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રાંત દ્વારા શાપર-વેરાવળ જી.આઇ.ડી.સી. ખાતે નવી કન્યા તાલુકા શાળા વેરાવળ શાપરમાં 3જી જુલાઇના સર્વરોગ નિદાન, સારવાર કેમ્પ યોજાશે. નેત્ર, દાંત, બાળરોગ, બહેનોને આરોગ્યને લગતી તકલીફ, ચામડી, હાડકાં, પેશાબના રોગ, હરસ, મસા, ભગંદર વગેરેમાં નિદાન કરી સારવાર અપાશે. નામ નોંધણી 15મી જૂન કાર્યાલય 12/3 ભક્તિનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતેથી થશે.

અન્ય સમાચારો પણ છે...