તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ રાજકોટ ખાતે ખેલમહાકુંભ અંતર્ગત અન્ડર 16 કુસ્તી

તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ રાજકોટ ખાતે ખેલમહાકુંભ અંતર્ગત અન્ડર-16 કુસ્તી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ રાજકોટ ખાતે ખેલમહાકુંભ અંતર્ગત અન્ડર-16 કુસ્તી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં મોદી શાળાના દેસાણી સૌરવ 59 કિલો વજન ગ્રૂપમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા હતા. તેમજ ઘરસંડિયા સ્મિતે 59 કિલો વજન ગ્રૂપમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું હતું.

અન્ડર -16 કુસ્તી સ્પર્ધામાં મોદી શાળાના વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ

અન્ય સમાચારો પણ છે...