તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | પાલીવાળબ્રાહ્મણ મિત્ર મંડળ ડો.મિલન ઠાકર દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું

રાજકોટ | પાલીવાળબ્રાહ્મણ મિત્ર મંડળ ડો.મિલન ઠાકર દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પાલીવાળબ્રાહ્મણ મિત્ર મંડળ ડો.મિલન ઠાકર દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ટૂર્નામેન્ટમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. જેઓમાં અમદાવાદની ટીમ વિજેતા થઇ હતી. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા આગેવાન શૈલેષભાઇ, મયૂરભાઇ, નરેન્દ્રભાઇ, હરીશભાઇ, કૃષ્ણદત્તભાઇ,સંજયભાઇ, અફઝલ ખાન હાજર રહ્યા હતા.

પાલીવાળ બ્રાહ્મણ મિત્ર મંડળ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...