તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ખેલમહાકુંભ અન્ડર 13 ચેસ સ્પર્ધામાં સી.કે.ગોહિલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની

રાજકોટ | ખેલમહાકુંભ અન્ડર-13 ચેસ સ્પર્ધામાં સી.કે.ગોહિલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ખેલમહાકુંભ અન્ડર-13 ચેસ સ્પર્ધામાં સી.કે.ગોહિલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિયા વ્યાસે શ્રેષ્ઠ દેખાવ કરી જિલ્લાકક્ષાએ દ્વિતીય સ્થાન સાથે રોકડ પુરસ્કાર મેળવ્યો હતો. ઉપરાંત અન્ડર-13 બાસ્કેટ બોલમાં ટીમે તૃતીય સ્થાન સાથે વ્યક્તિગત રોકડ પુરસ્કાર મેળવ્યો હતો.

અન્ડર-13 ચેસની રમતમાં જિલ્લાકક્ષાએ દ્વિતીય ક્રમે વિજેતા

અન્ય સમાચારો પણ છે...