તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિરામિકમાં વેટના દરોડા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાણિજ્યવેરા વિભાગ રાજકોટ કચેરીએ છેલ્લા એક માસથી વેટચોરી કરતી પેઢીમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્ય સરકારે ગત વર્ષ કરતા વાર્ષિક લક્ષ્યાંકમાં 30 ટકાનો વધારો કરતા લક્ષ્યાંક સુધી પહોંચવા માટે વેટના અધિકારીઓએ અત્યારથી કમરકસી છે. મોરબીમાં મોટી સિરામિક પેઢીમાં દરોડા પાડ્યા છે.

ગુરુવારે સવારે મોરબીની પ્લેટીના વિટ્રીફાઇડ પ્રા.લિ., લોરેંજો ટાઇલ્સ પ્રા.લિ., લીઝન્ડ સિરામિક પ્રા.લિ., જેઝ વિટ્રીફાઇ પ્રા.લિ., ઓરફીના સિરામિક પ્રા.લિ. અને નીલકંઠ ગ્લેઝ ટાઇલ્સમાં વેટની ટીમ મોકલવામાં આવી હતી. વેટના અધિકારીઓએ મોટા પ્રમાણમાં દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે. સિરામિક ટાઇલ્સના ઓર્ડર અને આવક જાવકના હિસાબોમાં ગોટાળો બહાર આવે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો