તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિવોલ્વર સાથે પાંચ જબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિવોલ્વર સાથે પાંચ જબ્બે

ગોંડલસરાજાહેર ફાયરિંગ કર્યા બાદ કાળા રંગની ઝાયલો કારમાં હુમલાખોર ભાગી છૂટ્યા હતા. પોલીસે નાકાબંધી કરી વીંછિયા પાસેથી કાર આંતરી કારમાં સવાર 5 અક્ષર ઉર્ફે ગીરી સુર્યકાંતભાઇ દુધરેજીયા, રૂષી સુરેશભાઇ રાદડિયા, મોહીત ઉર્ફે મુંડો, રમેશભાઇ સખીયા, વિશાલ આત્મારામ પાઠકર, સિધ્ધરાજ અજયભાઇ જાદવને વિછીંયા પોલીસે ઝડપી રિવોલ્વર સહિતના હથિયાર કબ્જે કર્યા હતા. જ્યારે અન્ય બે શખ્સને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓમાં મોહિત રાજકોટની ગ્રેસ કોલેજમાં અભ્યાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો