તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 6 મહિલા સહિત 7 શખ્સ જુગાર રમતા ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 મહિલા સહિત 7 શખ્સ જુગાર રમતા ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરરોડ પરના પરાસરપાર્કમાં રહેતી માધવી કિરીટ કોટક પોતાના ઘરે બહારથી માણસો બોલાવી તીનપત્તીનો જુગાર રમાડતી હોવાની હકીકત મળતા ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. અને પરાસર પાર્કમાં દરોડો પાડીને પોલીસે જુગાર રમી રહેલી માધવી કોટક, અંજના રાજુ યાદવ, હંસા નરોત્તમ વિઠલાણી, હંસા રમેશ આહિયા, હીના વિજય રાઠોડ, શહેનાઝ રફિક બેલીમ અને પ્રભુ રતિલાલ ભટ્ટને ઝડપી લઇ રોકડા રૂ.10270 અને મોબાઇલ મળી કુલ રૂ.35270નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો