તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂઝ બ્રીફ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જનસેવાટ્રસ્ટનો વાર્ષિક કાર્યક્રમ પારસ હોલ ખાતે રવિવારે યોજાયો હતો. સંગીત સંધ્યામાં ટ્રસ્ટી ફિરોઝભાઇ ચારણયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સંગીત સંધ્યા બાદ ભોજન સમારોહ યોજાયો હતો. સંસ્થાના વાર્ષિક કાર્યક્રમમાં કાયમી દાતા ક્રિષ્ના સેલ્સ, વેરાઇ સેલ્સનું અભિવાદન કરાયું હતું. સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવા તથા મેડિકલ સહાય પણ આપવામાં આવે છે. કાર્યક્રમને સફળ બનાવવા અજયભાઇ વખારિયા, ફિરોઝભાઇ ચારણિયાએ જહેમત ઉઠાવી હતી.

કરાટેમાં બ્રાઉન બેલ્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યું

બાળકોએ ઔષધીય ગુણો વિશે માહિતી મેળવી

ભરાડ શાળાના વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ઉત્તીર્ણ

પ્રાથમિક સારવારના પ્રમાણપત્રો અપાશે

ગ્રાહક સહકારી મંડળી સ્પર્ધામાં પ્રથમ આવી

LIC કચેરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આર કે યુનિ. ને IIT રિમોટ સેન્ટરનું રેટિંગ

ગુજ રાજ્ય સરકાર દ્વારા આયોજિત રમતગમત સ્પર્ધામાં અન્ડર-17 ખોખો સ્પર્ધામાં ધોળકિયા શાળાની વિદ્યાર્થિનીઓ ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયાન બની હતી. અનેરી સિધ્ધિ બદલ શાળાના આચાર્ય અને સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

ખોખો સ્પર્ધામાં ડ્રિસ્ટ્રિક્ટ ચેમ્પિયન બન્યા

કાન,નાક, ગળાનો નિ:શુલ્ક કેમ્પ યોજાયો

જનસેવા ટ્રસ્ટ દ્વારા સંગીત સંધ્યા યોજાઇ

બેંક ઓફ બરોડા દ્વારા સ્થાપના દિનની ઉજવણી

સરસ્વતી વિદ્યામંદિરમાં ફી માફી વિતરણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો