તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

11.80 લાખના ચેક રિટર્નની ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રામકૃષ્ણનગરમાંરહેતા અને ઘરેણા ઘડવાનું કામ કરતા સોની જગદીશ રતિલાલ ઝીંઝુવાડિયાએ ગાયત્રીનગર વિસ્તારમાં માધવ ફાઇનાન્સ નામથી નાણાનું ધીરધાર કરતા સંજયભાઇ હંસરાજભાઇ ગોહિલ પાસેથી ધિરાણ લીધું હતું. રકમ પરત કરવા રૂ.11.80 લાખનો ચેક આપ્યો હતો. ચેક બેંકમાંથી પરત ફરતા સંજયભાઇએ અેડવોકેટ મારફત ડિમાન્ડ નોટિસ પાઠવી હતી. નોટિસ મળી જવા છતાં રકમ નહીં ચૂકવતા સંજયભાઇએ એડવોકેટ સુરેશ ફળદુ મારફત ફરિયાદ નોંધાવી હતી. અદાલતે એડવોકેટની રજૂઆત ગ્રાહ્ય રાખી આરોપીને હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો