તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | ઇન્ડિયાઓર્થોપેડિક સોસાયટી દ્વારા 4 ઓગસ્ટના રોજ બોન એન્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | ઇન્ડિયાઓર્થોપેડિક સોસાયટી દ્વારા 4 ઓગસ્ટના રોજ બોન એન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઇન્ડિયાઓર્થોપેડિક સોસાયટી દ્વારા 4 ઓગસ્ટના રોજ બોન એન્ડ જોઇન્ટ ડે નિમિત્તે ઇન્ડિયન ઓર્થોપેડિક એસો.ના નેતૃત્વ હેઠળ સમાજના આર્થિક રીતે નબળા વર્ગ માટે નિ:શુલ્ક સર્જરીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્દીને પ્રાથમિક ઓપરેશન તથા તેની દવા અને તમામ ખર્ચ કરાશે. દર્દીઓએ અંગેની વધુ વિગત માટે ડો. હિરેન કોઠારી, જ્યબિલી બાગ, કસ્તુરબા રોડ, ડો. વિમલ કોઠારી, મંગલમ હોસ્પિટલ, મંગળા રોડ, ડો. પ્રકાશ નાંઢા, 8-રજપૂતપરાનો સંપર્ક કરવો.

ગરીબ દર્દીઓની નિ:શુલ્ક સર્જરી કરાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો