તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • BRTS સેવા રાત્રે બે કલાક વહેલી બંધ કરવાનો નિર્ણય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BRTS સેવા રાત્રે બે કલાક વહેલી બંધ કરવાનો નિર્ણય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

રાજકોટમાંસમયાંતરે છમકલા ચાલુ રહે છે. ગુરુવારે રાત્રે મવડીમાં ફરી દલિતોના ટોળાંએ ચક્કાજામ કરી દીધો હતો. સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને ટોળાં બીઆરટીએસ બસને નિશાન બનાવે માટે મહાપાલિકાએ સાત વાગ્યાથી બીઆરટીએસની બસ સેવા બંધ કરી દીધી હતી. તમામ બસને ડેપોમાં સલામત રીતે ખસેડવાની ફરજ પડી હતી. બીજીબાજુ વધુ પડતા રાતના સમયે તોફાની ટોળાં બહાર નીકળી રહ્યા હોય સિટીબસના અમુક રૂટ પણ બે કલાક પહેલા બંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી શહેરીજનોની પરેશાનીમાં વધારો થશે. જો કે મનપાને આર્થિક નુકસાન થાય તે માટે બીઆરટીએસ બસ સેવા બે કલાક વહેલી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો