તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલાં ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | યોગપ્રાચીન સંસ્કૃતિ છે. યોગથી ગમે તેવા હઠિલા રોગોને દૂર કરી શકાય છે. આજના દોડધામભરી જિંદગીમાં વ્યક્તિ યોગથી મનની શાંતિ મેળવી શકે છે. ત્યારે આવા ઉદેશથી કાર્ય કરતી સંસ્થા સહજ ધ્યાન યોગ દ્વારા 21મીથી 24મી સુધી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં થાક, અનિદ્રા, બીપી, ડાયાબિટીસ, અલ્સર, હાર્ટ એટેક, મનના રોગો સહિતના અનેક રોગોને દૂર કરવા અને મનને શાંત કરવા યોગ શિબિર યોજાશે.

સેમિનાર | મનપા, લોકવિજ્ઞાન દ્વારા કીચન ગાર્ડન વર્કશોપ, સેમિનાર

અધ્યાત્મ | સંઘાણી ઉપાશ્રય ખાતે અનુષ્ઠાનો અને અષ્ટાંગ તપ યોજાશે

પૂજન |ઋષિ ચૈતન્ય કથાસમિતિ દ્વારા ગુરુપૂજન, આરતી યોજાશે

માહિતી |સિંચાઇ દર વ્યાજ માફી યોજના-2015ની મુદત લંબાવાઇ

ધાર્મિક | આર્યસમાજ દ્વારા રવિવારે વૈદિક સત્યનારાયણ કથા યોજાશે

સન્માન | સમસ્ત નાગર વિદ્યાર્થીઓનું સન્માન કરી પારિતોષિક અપાશે

એસિડિટી, બીપી, ડાયાબિટીસ, વા માટે નિ:શુલ્ક ધ્યાન શિબિર યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો