તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસપાના 18 કાર્યકર ડિટેન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિવિલહોસ્પિટલ ચોકમાં દેખાવ કરી રહેલા બસપાના 18 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. બસપાના સુપ્રીમો માયાવતી અંગે ભાજપના ઉત્તરપ્રદેશના ઉપાધ્યક્ષ દયાશંકરસિંહે કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ગુરુવારે બપોરે બસપાના કાર્યકરોએ રેલી સ્વરૂપે હોસ્પિટલ ચોકમાં જઇ ધરણાં પર બેસી ગયા હતા. રેલી અને ધરણાં માટે અગાઉથી મંજૂરી લેવાઇ નહીં હોવાથી પોલીસે બસપાના પ્રદેશ મહામંત્રી રાજુ ભારતીય, વિનોદ વાઘેલા, વિજય પરમાર, દિનેશ પડિયા, જયંતી સોલંકી, વિજય મકવાણા, મહેશ પરમાર, વિનુ ખીમસુરિયા, રાજા વાઘેલા મોહન રાખૈયા, સાહીલ સકશેના, ગોપાલ ચાવડા, કિશોર પરમાર, કુબેર પારઘી, હંસાબેન પરમાર, શાંતુબેન રાઠોડ તથા મૂળીબેન સાગઠિયા સહિત 18ની અટકાયત કરી પોલીસ હેડ ક્વાર્ટર્સમાં લઇ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો