• Gujarati News
  • National
  • બેડીનાકા સહિતના વિસ્તારોમાં વીજચેકિંગ

બેડીનાકા સહિતના વિસ્તારોમાં વીજચેકિંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર. રાજકોટ

પશ્ચિમગુજરાત વીજકંપની લિમિટેડ દ્વારા રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વીજચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું. પીજીવીસીએલની 60 જેટલી ચેકિંગ સ્કવોડ મંગળવારે કોઠારિયા રોડ, પ્રહલાદ પ્લોટ, બેડીનાકા, નંદાહોલ, શ્રધ્ધા સોસાયટી, કેદારનાથ સોસાયટી, તીરૂપતિ, માર્કેટિંગ યાર્ડ, રેલનગર, ગાયકવાડી સહિતના વિસ્તારોમાં 1440 વીજ કનેકશનો ચેક કર્યા હતા અને તેમાંથી 204 વીજ કનેકશનોમાં ગેરરીતિ ઝડપાતા રૂ.23.79 લાખના બિલો ફટકારવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...