તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ખેલમહાકુંભની એથ્લેટિકસ રમતગમતમાં છ.શા.વિરાણી બહેરા મૂંગા શાળાના 70

રાજકોટ | ખેલમહાકુંભની એથ્લેટિકસ રમતગમતમાં છ.શા.વિરાણી બહેરા મૂંગા શાળાના 70

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ખેલમહાકુંભની એથ્લેટિકસ રમતગમતમાં છ.શા.વિરાણી બહેરા મૂંગા શાળાના 70 મૂક બધિર બાળકોએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. અમદાવાદમાં યોજાયેલ એથ્લેટિક્સ વોલીબોલ, લાંબી કૂદ, હાઇ જમ્પ વગેરે રમતગમતમાં 70 બાળકોએ ભાગ લીધો હતો. જેઓમાં 6 ગોલ્ડ મેડલ, 24 સિલ્વર, 17 બ્રોન્જ પદક મળી કુલ 47 પદક બહેરા મૂંગા બાળકોએ મેળવ્યા હતા.

ખેલ મહાકુંભની રમતમાં બહેરા મૂંગા સ્પર્ધકોઅે પદક મેળવ્યા

અન્ય સમાચારો પણ છે...