તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | અોલઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ મુંબઇ દ્વારા

રાજકોટ | અોલઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ મુંબઇ દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | અોલઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ મુંબઇ દ્વારા સ્ટેટ લેવલ ઇન્ટર સેન્ટર ક્રિકેટ ટૂર્નામેન્ટ 28 ફેબ્રુઆરીને રવિવારના રોજ સવારે 8 કલાકે રાજકોટમાં જામનગર રોડ, ભાલોડિયા ફાર્મમાં યોજાશે. વિદ્યાર્થીઓ, કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા સંસ્થાના ડાયરેક્ટર જનરલ અનંત મોદી, સિનિયર એક્ઝિક્યૂટિવ ડાયરેકટર નચિકેત ધ્રુવ, ડાયરેક્ટર ટ્રેઇનીંગ ડો.રાજન જાદવ વગેરે ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...