ફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મવડીપ્લોટ વિસ્તારની શ્રીનાથજી સોસાયટીમાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવનનો અંત આણી લીધો હતો.

શ્રીનાથજી સોસાયટીમાં રહેતા વર્ષાબેન સંજયભાઈ વણમોરા (ઉ.વ.36)એ મધરાત્રીના પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો. જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને લાશને પોસ્ટમોર્ટમઅર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસે આપઘાતનું કારણ જાણવા વિશેષ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...