• Gujarati News
  • National
  • ટપાલ સેવાને લગતી સમસ્યાના ઉકેલ માટે ડાક અદાલતનું આયોજન

ટપાલ સેવાને લગતી સમસ્યાના ઉકેલ માટે ડાક અદાલતનું આયોજન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટપાલ સેવાને લગતી સમસ્યાના ઉકેલ માટે ડાક અદાલતનું આયોજન

રાજકોટ| ભારતીયટપાલ વિભાગ ડાક સેવાઓને લગતી નાગરિકોની સમસ્યાઓ અને ફરિયાદોના નિરાકરણના હેતુથી 30મીમેને મંગળવારે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સામાન્ય પ્રકારની ફરિયાદો કે નીતિ વિષયક ફરિયાદો પર ધ્યાન આપવામાં આવશે નહીં તથા ફરિયાદ કોઇ એક મુદા પર અાપવાની રહેશે.જો કે ડાક અદાલતનો ઉદેશ લોકોની ફરિયાદોનો વાજબી રીતે નિકાલ કરવાનો ઉદેશ છે.

અન્ય સમાચારો પણ છે...