• Gujarati News
  • આરોગ્ય રક્ષા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચામડીના રોગ, જળો ચિકિત્સા શિબિર

આરોગ્ય રક્ષા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચામડીના રોગ, જળો ચિકિત્સા શિબિર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય રક્ષા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચામડીના રોગ, જળો ચિકિત્સા શિબિર

રાજકોટ|આરોગ્ય પરિવારટ્રસ્ટ કેશોદ દ્વારા આગામી 27,28અને 29મેના રોજ ત્રણ દિવસ સુધી 9થી 1, સાંજે 4થી 8 દરમિયાન શ્રીકાંત આયુર્વેદાલય, મા ચંદ્રભાગા એપા. 37 કરણપરા, બસ સ્ટેન્ડ પાછળ રાજકોટ ખાતે ચામડીના રોગ, સફેદ દાગ તથા 80 પ્રકારના વાના રોગનો વિનામુલ્યે નિદાન કેમ્પ તથા જળો ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.